ગુજરાતમાં આ વર્ષે ઉનાળામાં ગરમી કેવી પડશે, કેટલા દિવસ સુધી લૂ હશે?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં આ વર્ષે ઉનાળામાં ગરમી કેવી પડશે, કેટલા દિવસ સુધી લૂ હશે?
ગુજરાતમાં આ વર્ષે ઉનાળામાં ગરમી કેવી પડશે, કેટલા દિવસ સુધી લૂ હશે?
પ્રકાશિત

ગુજરાતમાં આ વર્ષે ઉનાળામાં વધારે ગરમી પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ભારતના હવામાન વિભાગે વર્ષ 2025ના ઉનાળા માટે પૂર્વાનુમાન જારી કર્યું છે. આ પૂર્વાનુમાન મુજબ દેશના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધારે ગરમી પડવાની શક્યતા છે.

ગુજરાતમાં માર્ચથી મે મહિના સુધી કેવી ગરમી પડશે, વરસાદની શક્યતા કેટલી? જુઓ બીબીસી ગુજરાતીના હવામાનના આ વીડિયોમાં.

વીડિયો : દીપક ચુડાસમા અને આમરા આમિર

ગુજરાતમાં આ વર્ષે ઉનાળામાં ગરમી કેવી પડશે, કેટલા દિવસ સુધી લૂ હશે? Gujarat summer temperature

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં આ વર્ષે ઉનાળામાં ગરમી કેવી પડશે, કેટલા દિવસ સુધી લૂ હશે?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.