You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Gujarat Rain: અરબી સમુદ્રની સિસ્ટમને કારણે ગુજરાતમાં હવામાન પલટાશે અને વરસાદ પડશે?
Gujarat Rain: અરબી સમુદ્રની સિસ્ટમને કારણે ગુજરાતમાં હવામાન પલટાશે અને વરસાદ પડશે?
પ્રકાશિત
અરબી સમુદ્રમાં ફરીથી સિસ્ટમ સર્જાઈ છે અને લૉ પ્રેશરમાં એરિયામાં ફેરવાઈ શકે છે.
આવનારા દિવસોમાં આ સિસ્ટમ મજબૂત બનીને આગળ વધશે ત્યારે કયા વિસ્તારોમાં વરસાદ પડશે?
શું ગુજરાતમાં આ સિસ્ટમના કારણે વરસાદની કોઈ સંભાવના છે?
જાણો આ વીડિયો અહેવાલમાં.....
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન