You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉપલેટામાં ડીઝલ મેળવવા ખેડૂતોની લાઇનો
ઉપલેટામાં ડીઝલ મેળવવા ખેડૂતોની લાઇનો
પ્રકાશિત
છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં ઠેર ઠેર ડીઝલ લેવા લોકોની લાઇનો જોવા મળી રહી છે.
ત્યારે રાજકોટના ઉપલેટામાં ડીઝલની અછતથી ખેડૂતોને હાલાકી વેઠવી પડી રહી છે.
વહેલી સવારથી લાઇનમાં ઊભા રહેવા છતાં ડીઝલ મળતું ન હોવાની ખેડૂતો ફરિયાદ કરી રહ્યા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન