બોટ ક્લિનિક: આસામની નદીઓ વચ્ચેના ટાપુમાં કેવી રીતે પહોંચાડે છે સ્વાસ્થ્ય સુવિધા

બોટ ક્લિનિક: આસામની નદીઓ વચ્ચેના ટાપુમાં કેવી રીતે પહોંચાડે છે સ્વાસ્થ્ય સુવિધા
પ્રકાશિત

જો, તમે ચારેતરફ પાણીની વચ્ચે આવેલા ટાપુ પર રહેતા હોવ તો, ત્યાં સ્વાસ્થ્ય સુવિધા કેવી હોય? અમે મુલાકાત લીધી આસામના એ ટાપુઓની જ્યાં બોટ ક્લિનિક દ્વારા સ્થાનિકોને સ્વાસ્થ્ય સુવિધા આપવામાં આવે છે. જુઓ આ અહેવાલ.

ઍડિટ અને રજૂઆત : સિરાજ અલી

ઍસોસિએટ ડિરેકટર અને સિનેમેટોગ્રાફર: બિમલ થાનકચાન

ઍસોસિએટ પ્રોડ્યુસર : દિવ્યા ઉપ્પલ

ઍક્ઝિક્યુટીવ પ્રોડ્યુસર : સંજોય મજૂમદાર

ભાષાંતર : સૌરવ પટગિરી, ગજપતિ મિલી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.