મહિલાઓનું ખતના કેવી રીતે કરવામાં આવે છે? એફજીએમ એટલે શું?

મહિલાઓનું ખતના કેવી રીતે કરવામાં આવે છે? એફજીએમ એટલે શું?
પ્રકાશિત

દર 20માંથી 1 મહિલા ફીમેલ જેનિટલ મ્યુટિલેશનનો શિકાર બને છે.

સંયુક્ત રાષ્ટ્રે છઠી ફેબ્રુઆરીના દિવસને ઇન્ટરનેશનલ ડે ઑફ ઝીરો ટૉલરન્સ ફૉર ફીમેલ જેનિટલ મ્યુટિલેશન તરીકે નક્કી કર્યો છે, જેથી આ પ્રથાને નાબૂદ કરવા માટે જાગરૂકતાનો ફેલાવી શકાય.

એફજીએમ એટલે તેમની યોનીના કોઈ ભાગને કાપવામાં આવ્યો હોય, દૂર કરવામાં આવ્યો હોય અથવા તેમાં કોઈ પ્રકારનો ફેરફાર કરાયો હોય. વીડિયોમાં સમજો કે એફજીએમ કેટલા પ્રકારના હોય છે.