You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદની ઉત્તરાયણમાં કેવો માહોલ છે?
પ્રકાશિત
સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણની ઉજવણી થઈ રહી છે.
અમદાવાદની પોળની ઉત્તરાયણ માટે ખૂબ જ વખણાય છે.
અહીં અલગઅલગ જગ્યાએથી લોકો પતંગ ચગાવવા માટે આવે છે.
અમદાવાદની પોળમાં વિદેશીઓ પણ પતંગ ચગાવવા માટે આવ્યા હતા.
Skip સૌથી વધારે વંચાયેલા સમાચાર and continue reading
સૌથી વધારે વંચાયેલા સમાચાર
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર