સ્લીપ ડિવોર્સ : અલગ ઓરડામાં ઊંઘવાથી શું ફાયદો થાય છે?

સ્લીપ ડિવોર્સ : અલગ ઓરડામાં ઊંઘવાથી શું ફાયદો થાય છે?
પ્રકાશિત

શું આપના સાથીને નસકોરાં બોલાવવાની ટેવ છે? બે પૈકીની એક વ્યક્તિ જોરથી નસકોરાં બોલાવતી હોય તો ઘણાં યુગલો અલગ-અલગ રૂમમાં સૂવાનું નક્કી કરે છે.

અલગ-અલગ રૂમમાં સૂવાનું નક્કી કરવાથી યુગલોને ઘણા લાભ થતા હોવાની વાત સાથે ઘણા નિષ્ણાતો સંમત છે.

મનોચિકિત્સકો માને છે કે સ્લીપ ડિવોર્સથી સ્વસ્થ સંબંધ જાળવી રાખવામાં પણ મદદ મળે છે. જોકે, અમુક નિષ્ણાતોના કહેવા મુજબ, ઘણાં યુગલોને આ પ્રકારના નિર્ણયથી આત્મીયતા ગુમાવવાની ચિંતા થાય છે.

શું છે આ સ્લીપ ડિવોર્સ? લોકોના અનુભવો કેવા છે? તેઓ શું કહે છે? જુઓ આ વીડિયોમાં