શું દોડવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે?

શું દોડવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે?
પ્રકાશિત

વજન માટે શું કરવું જોઈએ? શું ખાવું જોઈએ? ચાલવું કે દોડવું?

સ્વાસ્થ્ય માટે શું સારું છે? સ્વાસ્થ્ય નિષ્ણાતો આ વિશે શું કહે છે?

અને જો દોડવું જોઈએ તો ક્યારે કેટલું દોડવું જોઈએ એવા સવાલોના જવાબ આપી રહ્યા છે નિષ્ણાત.