Gujarat Monsoon : આ વર્ષે ગુજરાતમાં કેવો વરસાદ પડશે, કઈ સિસ્ટમની અસર થશે?

Gujarat Monsoon : આ વર્ષે ગુજરાતમાં કેવો વરસાદ પડશે, કઈ સિસ્ટમની અસર થશે?
પ્રકાશિત

સામાન્ય રીતે ચોમાસાનું પૂર્વાનુમાન એપ્રિલ અને મે મહિનામાં થતું હોય છે.

પણ કેટલીક ઍજન્સીઓ જાન્યુઆરી ફેબ્રુઆરીથી ચોમાસાની સ્થિતિ પર નજર રાખતી હોય છે.

જેનાથી ચોમાસાનું પ્રાથમિક અનુમાન આવી શકે છે. તો આ વર્ષે રાજ્યમાં કેવું ચોમાસું રહેશે?

ખેતી લાયક વરસાદ પડશે કે નહીં? તેનું પ્રાથમિક અનુમાન શું કહે છે? તે જાણવા જુઓ વીડિયો