ફેંગલ: તામિલનાડુ પર વાવાઝોડું ત્રાટક્યા બાદ હવે ગુજરાતમાં હવામાન પલટાશે?

ફેંગલ: તામિલનાડુ પર વાવાઝોડું ત્રાટક્યા બાદ હવે ગુજરાતમાં હવામાન પલટાશે?
પ્રકાશિત

વાવાઝોડું ફેંગલ દક્ષિણ ભારતના દરિયા કિનારે ત્રાટકી ચુક્યું છે. જેના કારણે ત્યાં અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ છે. આ વાવાઝોની અસર ક્યાં સુધી વર્તાશે, શું ગુજરાતમાં તેનાથી કોઈ અસર થશે?

વીડિયો : દીપક ચુડાસમા

ઍડિટ : અક્ષિત ગુપ્તા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.