ચાલુ પ્રસારણે ધડાકો, જીવ બચાવવા રિપોર્ટરે દોટ મૂકી

ચાલુ પ્રસારણે ધડાકો, જીવ બચાવવા રિપોર્ટરે દોટ મૂકી
પ્રકાશિત

રિપોર્ટર ઍના મારિયા સાનકો રોમાનિયાના સરકારી ટીવી ચૅનલ માટે જ્યારે લાઇવ રિપોર્ટિંગ કરી રહ્યાં હતાં , ત્યારે જ એક જોરદાર ધડાકો થયો જેના કારણે એનાએ ચાલુ કૅમેરાએ જીવ બચાવવા દોટ મૂકવી પડી.

યુક્રેનનું એક દરિયાઈ ડ્રૉન રોમાનિયા આવી ચઢ્યું હતું, જેના કારણે આ વિસ્ફોટ થયો હોવાનું બહાર આવ્યું છે.

જુઓ, સમગ્ર વીડિયો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન