You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરત : ટૅન્કમાં ઊતરેલા 4 સફાઈકર્મીઓનાં મોત કેવી રીતે થયાં?
સુરત : ટૅન્કમાં ઊતરેલા 4 સફાઈકર્મીઓનાં મોત કેવી રીતે થયાં?
પ્રકાશિત
સુરતના ખાંડ બજાર વિસ્તારમાં રવિવારે સવારે એક દુર્ઘટના સર્જાઈ હતી.
રતિ હાઉસ ખાતે વહેલી સવારે અંડરગ્રાઉન્ડ ETP પ્લાન્ટની ટૅન્ક ચૅમ્બરની સફાઈ કરવા ઉતરેલા ચાર શ્રમિકો અંદર જ ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો.
બાદમાં રૅસ્ક્યૂ ઑપરેશન હાથ ધરી ચારેય શ્રમિકોને બહાર કાઢી સારવાર અર્થે સ્મીમેર હૉસ્પિટલ ખસેડ્યા હતા. હૉસ્પિટલના ડૉક્ટરે ચારેયને મૃત જાહેર કર્યા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન