You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં ગરમીમાં વધારો થશે, આ સિસ્ટમની શું અસર થશે રાજ્યના હવામાન પર?
ગુજરાતમાં ગરમીમાં વધારો થશે, આ સિસ્ટમની શું અસર થશે રાજ્યના હવામાન પર?
પ્રકાશિત
ગુજરાતમાં આવનારા દિવસોમાં ગરમીમાં વધારો થાય તેવી સંભાવના વર્તાઈ રહી છે. રાજ્યના હવામાન પર એક સિસ્ટમની અસર થાય તેવી પણ સંભાવના છે. તો આપણે આ વીડિયોમાં જોઈએ કે ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન?
વીડિયો- દીપક ચુડાસમા
ઍડિટ- સુમિત વૈદ
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન