ગુજરાતમાં ગરમીમાં વધારો થશે, આ સિસ્ટમની શું અસર થશે રાજ્યના હવામાન પર?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં ગરમીમાં વધારો થશે, આ સિસ્ટમની શું અસર થશે રાજ્યના હવામાન પર?
ગુજરાતમાં ગરમીમાં વધારો થશે, આ સિસ્ટમની શું અસર થશે રાજ્યના હવામાન પર?
પ્રકાશિત

ગુજરાતમાં આવનારા દિવસોમાં ગરમીમાં વધારો થાય તેવી સંભાવના વર્તાઈ રહી છે. રાજ્યના હવામાન પર એક સિસ્ટમની અસર થાય તેવી પણ સંભાવના છે. તો આપણે આ વીડિયોમાં જોઈએ કે ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન?

વીડિયો- દીપક ચુડાસમા

ઍડિટ- સુમિત વૈદ

ગુજરાતમાં આવનારા દિવસોમાં ગરમીમાં વધારો થાય તેવી સંભાવના વર્તાઈ રહી છે. રાજ્યના હવામાન પર એક સિસ્ટમની અસર થાય તેવી પણ સંભાવના છે. તો આપણે આ વીડિયોમાં જોઈએ કે ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન?

ઇમેજ સ્રોત, EPA-EFE/REX/Shutterstock

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં હવે ગરમી વધશે?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.