You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું ચોકલેટ ખાવાથી મગજનો વિકાસ વધારે જલદી થાય છે?
અભ્યાસ સૂચવે છે કે કેટલાક ખોરાક યાદશક્તિ વધારવામાં અને જ્ઞાનને લગતા કામ કરવાની ક્ષમતા વધારવામાં મદદ કરી શકે છે.
એક અભ્યાસમાં યાદશક્તિને લગતી સમસ્યાઓ ધરાવતા લોકો પર કરાયેલા પ્રયોગમાં જણાયું કે આવા જે સહભાગીઓએ દ્રાક્ષનો 500 મીલીલીટર જાંબલી રસ 12 અઠવાડિયા માટે રોજ પીધો હતો તેમની યાદશક્તિમાં એ લોકોની સરખામણીમાં સુધારો જણાયો હતો જેમને આ રસ અપાયો નહતો.
આ ઉપરાંત 70 વર્ષથી વધુ વયની એ મહિલાઓ જેઓ અઠવાડિયામાં નિયમિત રીતે સ્ટ્રોબેરી અને બ્લ્યુબેરી ખાય છે તેમની યાદશક્તિ ઘટવાના દરમાં ઘટાડો થાય છે જે અઢી વર્ષ સુધીનો હોય શકે છે.
શું ચોકલેટ પણ મગજનો વિકાસ ઝડપી બનાવે છે જાણો આ વીડિયો અહેવાલમાં.....
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન