‘હિંસક પતિએ આગ ચાંપી પણ જીવનનો જુસ્સો ન ગુમાવ્યો’
પ્રકાશિત
સ્નેહા જાવલે, નિર્ભયા નાટકથી પ્રખ્યાત થયેલાં અભિનેત્રી.
તેઓ કહે છે કે, “હું સુંદર છું.”
પાછલાં દસ વર્ષથી ‘નિર્ભયા’ નાટકના 300 કરતાં વધારે શો કરી ચૂકેલ સ્નેહા જાવલે, તેને એક તાકત આપનાર નાટક ગણાવે છે.
તેઓ આ નાટક અને પોતાના જીવનની કથા બીબીસીને વર્ણવતાં ભાવુક થવાની સાથોસાથ અત્યંત ‘આત્મવિશ્વાસુ’ જણાઈ રહ્યાં છે. જુઓ તેમની પ્રેરક કહાણી.

Skip સૌથી વધારે વંચાયેલા સમાચાર and continue reading
સૌથી વધારે વંચાયેલા સમાચાર
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
























