You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આવનારા દિવસોમાં ગુજરાતના હવામાનમાં કયા કયા ફેરફારો જોવા મળશે?
આવનારા દિવસોમાં ગુજરાતના હવામાનમાં કયા કયા ફેરફારો જોવા મળશે?
પ્રકાશિત
દક્ષિણ ગુજરાત સિવાય સમગ્ર ગુજરાતમાં હાલ વરસાદી માહોલ નથી. પરંતુ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બની રહી છે, જેના કારણે ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા રહેલી છે.
જે સિસ્ટમ સર્જાઈ છે તે કેટલી મજબૂત છે અને શું તે ડીપ ડીપ્રેશનમાં ફેરવાશે? શું સિસ્ટમ સર્જાશે તો ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદ પડશે?
જાણો આ વીડિયોમાં...
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન