આવનારા દિવસોમાં ગુજરાતના હવામાનમાં કયા કયા ફેરફારો જોવા મળશે?

વીડિયો કૅપ્શન, આવનારા દિવસોમાં ગુજરાતના હવામાનમાં કયા કયા ફેરફારો જોવા મળશે?
આવનારા દિવસોમાં ગુજરાતના હવામાનમાં કયા કયા ફેરફારો જોવા મળશે?
પ્રકાશિત

દક્ષિણ ગુજરાત સિવાય સમગ્ર ગુજરાતમાં હાલ વરસાદી માહોલ નથી. પરંતુ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બની રહી છે, જેના કારણે ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા રહેલી છે.

જે સિસ્ટમ સર્જાઈ છે તે કેટલી મજબૂત છે અને શું તે ડીપ ડીપ્રેશનમાં ફેરવાશે? શું સિસ્ટમ સર્જાશે તો ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદ પડશે?

જાણો આ વીડિયોમાં...

આવનારા દિવસોમાં ગુજરાતના હવામાનમાં કયા કયા ફેરફારો જોવા મળશે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આવનારા દિવસોમાં ગુજરાતના હવામાનમાં કયા કયા ફેરફારો જોવા મળશે?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.