You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Gujarat Rain Alert : અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ બનવાની શક્યતા, ગુજરાતમાં કયા દિવસથી વધશે વરસાદ?
Gujarat Rain Alert : અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ બનવાની શક્યતા, ગુજરાતમાં કયા દિવસથી વધશે વરસાદ?
પ્રકાશિત
બંગાળની ખાડીમાં સિસ્ટમ રચાયા બાદ હવે અરબી સમુદ્રમાં સિસ્ટમ બનશે, ચોમાસામાં જતાં જતાં સપ્ટેમ્બર મહિનામાં સિસ્ટમ બનતા સર્વત્ર ગુજરાતમાં સારો વરસાદ નોંધાયો હતો તો અમુક જિલ્લાઓમાં પૂર જેવી પરિસ્થિતિ પણ ઊભી થઈ હતી, ત્યારે હવે અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ બનતાં જાણો કે ક્યાં ક્યાં છે વરસાદની આગાહી...
જણાવી રહ્યા છે બીબીસી ગુજરાતીથી દીપક ચુડાસમા. એડિટ - સુમિત વૈદ