અમરેલીમાં પોલીસે પાટીદાર યુવતી પાયલનું 'સરઘસ' કાઢી ભૂલ કરી? કાયદો શું કહે છે?

અમરેલીમાં પોલીસે પાટીદાર યુવતી પાયલનું 'સરઘસ' કાઢી ભૂલ કરી? કાયદો શું કહે છે?
પ્રકાશિત

પોલીસ આરોપીઓનું સરઘસ કાઢી શકે? પોલીસે પાટીદાર યુવતી પાયલનું 'સરઘસ' કાઢી ભૂલ કરી?

જાણો પૂર્વ IPS અધિકારી રમેશ સવાણી પાસેથી

વીડિયો : રૉક્સી ગાગડેકર છારા અને સાગર પટેલ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.