You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુક્રેનનું ખેરસન બન્યું રશિયા મુક્ત
યુક્રેનનું ખેરસન બન્યું રશિયા મુક્ત
પ્રકાશિત
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સોમવારે ખેરસન પહોંચ્યા હતા.
તેઓ ત્યાં સૈનિકોને મળ્યા અને કહ્યું કે યુક્રેન "આગળ વધી રહ્યું છે" અને શાંતિ માટે તૈયાર છે.
ઝેલેન્સ્કીએ નાટો અને અન્ય મિત્રદેશોનો આભાર પણ માન્યો હતો.
તેમણે કહ્યું કે, “અમેરિકાની હાઈ મોબિલિટી રૉકેટ સિસ્ટમે તેમને ઘણી મદદ કરી છે.”
ખેરસનને માર્ચમાં રશિયા દ્વારા કબજે કરવામાં આવ્યું હતું, પરંતુ તે જ મહિનામાં યુક્રેનિયન સૈન્યે આ વિસ્તાર પર ફરીથી કબજો કરી લીધો હતો અને રશિયાને પીછેહઠ કરવી પડી હતી.
આ વિસ્તારના લોકોની ઉજવણીની તસવીરો પણ સામે આવી રહી છે.