Nepal: માતા અને પુત્રી સાથે અભ્યાસ કરવા કેમ જાય છે?

Nepal: માતા અને પુત્રી સાથે અભ્યાસ કરવા કેમ જાય છે?
પ્રકાશિત

નેપાળમાં માતા અને પુત્રી એક સાથે અભ્યાસ કરે છે. કારણ કે નેપાળના દોલાખા જિલ્લાનાં રહેવાસી રાધિકા ખત્રી માત્ર પાંચમા ધોરણ સુધી જ અભ્યાસ કરી શક્યાં હતાં.

હકીકતમાં તેમનાં લગ્ન 14 વર્ષની ઉંમરે થયાં હતાં અને 15 વર્ષની ઉંમરે તે એક બાળકનાં માતા બની ગયાં હતાં. આમ કૌટુંબિક જવાબદારીઓ વચ્ચે તેમની આગળ ભણવાની ઇચ્છા પૂરી ન થઈ. આખરે તેમનું અભ્યાસનું સપનું ફરીથી સાકાર કેવી રીતે થયું? જુઓ આ વીડિયો