ભાજપના રાજ્યસભાના ઉમેદવાર ગોવિંદ ધોળકિયા 'ભગત' તરીકે કેમ જાણીતા છે?

ભાજપના રાજ્યસભાના ઉમેદવાર ગોવિંદ ધોળકિયા 'ભગત' તરીકે કેમ જાણીતા છે?
પ્રકાશિત

ભાજપ દ્વારા ગુજરાતના હીરા વેપારી ગોવિંદભાઈ ધોળકિયાને રાજ્યસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

ગોવિંદભાઈએ જ્યારે રામમંદિરના નિર્માણ માટે 11 કરોડની રકમ દાન કરી ત્યારે તેઓ ચર્ચામાં આવ્યા હતા.

અમરેલીના જિલ્લાના દુધાળા ગામના રહેવાસી ગોવિંદભાઈએ સુરત આવીને હીરાના કારીગર તરીકે કામ શરૂ કર્યું અને થોડાં વર્ષો પછી રામકૃષ્ણ ઍકસ્પોર્ટની સ્થાપના કરી.

જાણો કે ગોવિંદભાઈ ધોળકિયા "ભગત" તરીકે કેમ ઓળખાય છે.