'પરશોત્તમ રૂપાલાને આ કારણે માફી ન આપી શકાય...' આવું કેમ બોલ્યાં પદ્મિનીબા વાળા?

'પરશોત્તમ રૂપાલાને આ કારણે માફી ન આપી શકાય...' આવું કેમ બોલ્યાં પદ્મિનીબા વાળા?
પ્રકાશિત

પરશોત્તમ રૂપાલાએ કરેલા નિવેદન બાદ ઘણીવાર માફી માંગ્યા છતાં પણ વિવાદ હજુ સુધી શમ્યો નથી.

અનેક શહેરોમાં તથા ખાસ કરીને રાજકોટમાં પરશોત્તમ રૂપાલાનો ક્ષત્રિય અને રાજપૂત સમાજના લોકો કરી રહ્યા છે.

કેટલીક જગ્યાઓએ તો આ વિરોધપ્રદર્શનની જવાબદારી મહિલાઓએ લીધી છે અને તેમણે રૂપાલા સામે ચૂંટણી લડવાની પણ ચીમકી આપી છે.

આ મહિલાઓની એક જ માંગ છે કે પરશોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ્દ કરવામાં આવે અને નવો ઉમેવાર આપવામાં આવે.

ક્ષત્રિય આગેવાન પદ્મિનીબા વાળાએ કારણ આપ્યું હતું કે માફી માંગવા છતાં પણ તેમને કેમ માફ કરી ન શકાય?

વધુ જુઓ આ વીડિયોમાં...