રાજકોટમાં ચાલે છે ઑટો પરબ, રિક્ષાચાલક પોતાના ખર્ચે ચલાવે છે આ પરબ

રાજકોટમાં ચાલે છે ઑટો પરબ, રિક્ષાચાલક પોતાના ખર્ચે ચલાવે છે આ પરબ
પ્રકાશિત

તમે પાણીની સામાન્ય પરબ જોઈ હશે. પરંતુ રાજકોટના રિક્ષાચાલકે હરતીફરતી પરબ બનાવી છે.

તેઓ શહેરમાં તરસ્યાજનોને પાણી પીવડાવવા માટે આ પરબ ચલાવે છે.

પોતાના ખર્ચે તેઓ આ પરબ ચલાવે છે.

વીડિયો : બિપિન ટંકારિયા, રાજકોટથી