રાજકોટમાં ચાલે છે ઑટો પરબ, રિક્ષાચાલક પોતાના ખર્ચે ચલાવે છે આ પરબ

વીડિયો કૅપ્શન, Rajkot માં ચાલે છે ઑટો પરબ, રિક્ષાચાલક પોતાના ખર્ચે ચલાવે છે આ પરબ
રાજકોટમાં ચાલે છે ઑટો પરબ, રિક્ષાચાલક પોતાના ખર્ચે ચલાવે છે આ પરબ
ઑટોપરબ

ઇમેજ સ્રોત, Bipin Tankaria

પ્રકાશિત

તમે પાણીની સામાન્ય પરબ જોઈ હશે. પરંતુ રાજકોટના રિક્ષાચાલકે હરતીફરતી પરબ બનાવી છે.

તેઓ શહેરમાં તરસ્યાજનોને પાણી પીવડાવવા માટે આ પરબ ચલાવે છે.

પોતાના ખર્ચે તેઓ આ પરબ ચલાવે છે.

વીડિયો : બિપિન ટંકારિયા, રાજકોટથી

રેડ લાઇન
રેડ લાઇન