You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Gujarat Weather Alert : અરબી સમુદ્રની સિસ્ટમ વાવાઝોડામાં ફેરવાશે? ગુજરાત પર શું થશે અસર?
Gujarat Weather Alert : અરબી સમુદ્રની સિસ્ટમ વાવાઝોડામાં ફેરવાશે? ગુજરાત પર શું થશે અસર?
પ્રકાશિત
બંગાળની ખાડીમાં મિગજોમ વાવાઝોડાએ લેન્ડ ફોલ બાદ દક્ષિણના રાજ્યોમાં તબાહી મચાવી છે.
ચૈન્નઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે. બીજી બાજુ અરબી સમુદ્રમાં સિસ્ટમ બની છે તો શું આ સિસ્ટમ વાવાઝોડામાં ફેરવાશે?
ગુજરાતના હવામાન પર આની શું અસર થશે? આની માહિતી આ વીડિયોમાં.
વીડિયો- દીપક ચુડાસમા /ઍડિટ - સુમિત વૈદ્ય