ગુજરાતનું હવામાન પલટાશે, કયા જિલ્લામાં પડશે વરસાદ?

ગુજરાતનું હવામાન પલટાશે, કયા જિલ્લામાં પડશે વરસાદ?
પ્રકાશિત

ગુજરાતમાં હાલ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ નથી પડી રહ્યો તેવામાં દક્ષિણ ગુજરાત પર એક સાયક્લોનિક સર્કયુલેશન બની રહ્યું છે.

તેનાથી ગુજરાતના વાતાવરણમાં શું ફેરફાર થશે? શું આ સર્ક્યુલેશન ગુજરાતમાં ફરી વરસાદનો નવો રાઉન્ડ લાવશે?

આવનારા કેટલાક દિવસોમાં ક્યા જિલ્લાઓમાં પડી શકે છે વરસાદ?

ચોમાસાને લગતા આવા અનેક મહત્ત્વના સવાલોના જવાબ સરળ ભાષામાં સમજો અમારા વરસાદના ખાસ વેધર બુલેટિનના આ વીડિયોમાં.