You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Gujarat Weather Alert : ગુજરાતમાં ક્યારે પલટાશે હવામાન? ક્યાં છે વરસાદની આગાહી?
Gujarat Weather Alert : ગુજરાતમાં ક્યારે પલટાશે હવામાન? ક્યાં છે વરસાદની આગાહી?
પ્રકાશિત
ગુજરાતમાં કયા દિવસે ક્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને હવામાન નિષ્ણાતો આ વિશે શું કહી રહ્યા છે.
ભારતીય હવામાન વિભાગે ગુજરાત રાજ્ય માટે હવામાનમાં પલટો આવે એવી આગાહી કરી છે.
હવામાન વિભાગના બુલેટિન અનુસાર દિવાળી પહેલાં હળવા વરસાદ બાદ આગામી સપ્તાહમાં ગુજરાતમાં ફરી એકવાર વરસાદ પડશે.
હવામાન વિભાગની આગાહી મુજબ આ વરસાદ ઉત્તર-પૂર્વીય પવનને કારણે છે જે પ્રદેશમાં નીચલા સ્તરે પ્રવર્તી રહ્યો છે.
ગુજરાતમાં 24 નવેમ્બરથી વરસાદની આગાહી- ક્યાં ક્યાં પડશે વરસાદ વાંચો અહીં.