આંધ્ર પ્રદેશના આ મહિલા ડાન્સર બસ કન્ડક્ટર વિશે તમે જાણો છો?

વીડિયો કૅપ્શન, મુલાકાત આંધ્ર પ્રદેશના કન્ડક્ટર ડાન્સર મહિલાની
પ્રકાશિત

આંધ્ર પ્રદેશમાં એક એવાં મહિલા ડાન્સર છે જેઓ કન્ડકટર પણ છે.

તેમનું નામ ઝાંસી છે પરંતુ લોકો તેમને કન્ડક્ટર ઝાંસી તરીકે વધુ ઓળખે છે.

લોકો તેમની સાથે સેલ્ફી લે છે.

આ મહિલા કન્ડક્ટર એક ડાન્સ શોમાં ભાગ લીધા બાત જાણીતાં થઈ ગયાં છે.

એક ગીત પર કરેલા ડાન્સથી તેઓ ઘણા પ્રખ્યાત થઈ ગયાં છે.

ત્યારબાદ તેમનું જીવન કેટલું બદલાયું આવો જાણીએ આ અહેવાલમાં

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન