કોરોના વાઇરસ અંગે આજની અપડેટ્સ
જૉન હૉપકિન્સ યુનિવર્સિટી પ્રમાણે, વિશ્વભરમાં કોરોના વાઇરસથી અંદાજે એક લાખ લોકોનાં મૃત્યુ
દુનિયાભરમાં કોરોના વાઇરસ સંક્રમણના કેસ 1,603,330, જ્યારે 355,983 લોકો સાજા થયા
અમેરિકામાં કોરોનાથી કુલ 466,299 લોકો સંક્રમિત અને 16,686 લોકોનાં મૃત્યુ
ભારતમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના 6,700થી વધુ કેસ, મૃતકોની સંખ્યા 206
ગુજરાતમાં કોરોના વાઇરસથી સંક્રમણના કુલ 378 કેસ, 19નાં મોત