Ind Vs Pak : વર્લ્ડ કપમાં પાકિસ્તાનને હરાવવાનો ભારતનો રેકર્ડ યથાવત્

વર્લ્ડ કપ 2019 : 140 રન બનાવનાર રોહિત શર્મા 'પ્લેયર ઑફ ધ મૅચ' જાહેર થયા.

લાઇવ કવરેજ

  1. કોણ જીતશે?

    આજે માનચૅસ્ટરમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ટુર્નામેન્ટનો સૌથી મોટો મુકાબલો. તમારું શું માનવું છે?

    બદલો Instagram કન્ટેન્ટ
    Instagram કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Instagram દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Instagram કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    Instagram કન્ટેન્ટ પૂર્ણ

  2. ઑલિમ્પિક ચૅમ્પિયને આપી શુભકામના

    ઑલિમ્પિકમાં નિશાનબાજીમાં ગોલ્ડમેડલ વિજેતા અભિનવ બિન્દ્રાએ મૅચ પૂર્વે બન્ને ટીમોને શુભકામના પાઠવી હતી.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  3. 'અગાઉ ક્યારેય આટલો ઘોંઘાટ નથી સાંભળ્યો'

      • લેેખક, Amy Lofthouse
      • પદ, BBC Sport at Old Trafford

    માનચૅસ્ટરના ઑલ્ડ ટ્રેફૉર્ડ સ્ટેડિયમ ખાતે કવરેજ માટે પહોંચેલા બીબીસી સ્પોર્ટ્સના ઍમી લૉફ્ટહાઉસ જણાવે છે કે રાષ્ટ્રગાન પૂર્ણ થતાં જ હર્ષોલ્લાસ અને ચીચીયારીઓ મેં અગાઉ ક્યારેય સાંભળ્યાં નથી. તમામ સ્ટેન્ડ્સ ભરચક છે.

    ભારતીય પ્રશંસકની તસવીર

    ઇમેજ સ્રોત, bbc

  4. વિશ્વ કપમાં પાકિસ્તાનના બહિષ્કારનો કૉલ આપનાર ભજ્જીનું પણ ચીર્યસ, પુલવામા હુમલા પછી હરભજને પાકિસ્તાન સામે ન રમવું જોઈએ એમ કહ્યું હતું

    પુલવામામાં સીઆરપીએફ જવાનો પર હુમલા પછી ટર્બૉનેટર હરભજન સિંહે ટીમ ઇન્ડિયાએ વિશ્વ કપમાં પાકિસ્તાન સામેની મૅચ ન રમવી જોઈએ એવો કૉલ આપ્યો હતો પરંતુ તેઓ પણ હવે ટીમ ઇન્ડિયાનો ઉત્સાહ વધારવા માન્ચૅસ્ટર પહોંચ્યા છે.

    એમણે કહ્યું કે વરસાદ નથી મતલબ આખી મૅચ રમાશે. લેટ્સ ડૂ ઇટ ઇન્ડિયા. 7-0 કરીએ...ક્યા બોલતા હૈ..

    ભજ્જીએ રણવીર સિંહ સાથેની તસવીર ટ્ટિટર પર શૅર કરી છે.

    રણવીર અને હરભજન સિંહ

    ઇમેજ સ્રોત, Social Media Harbhajan Singh

    ઇમેજ કૅપ્શન, રણવીર સાથે હરભજન સિંઘ
  5. રોહિત સાથે ઉતર્યા રાહુલ

    શિખર ધવન ઘાયલ થતા રોહિતની સાથે રમવા માટે કે. એલ. રાહુલને ઉતારવામાં આવ્યા છે.

    ભારતીય ઓપનિંગ બૅટ્સમૅનની તસવીર

    ઇમેજ સ્રોત, AFP

  6. 'ઇન્ડિયા...ઇન્ડિયા...'

    સ્ટેડિયમ પર ભારતીય ટીમના પ્રશંસકો કંઈક આવા અંદાજમાં ટીમનો ઉત્સાહ વધારી રહ્યા છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  7. શું પાકિસ્તાન આ વખતે ભારતને હરાવી શકશે?

    ક્રિકેટ વિશ્લેષક નાગરાજ ગોલાપુડીનું કહેવું છે, "પાકિસ્તાન પર ચોક્કસથી વધુ દબાણ હશે કારણ કે પાકિસ્તાને ક્યારેય પણ વર્લ્ડ કપમાં ભારતને નથી હરાવ્યું અને તેમના મગજમાં આ વાત છપાઈ ગઈ છે."

    ક્રિકેટ વર્લ્ડ કપની ગત મૅચોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે છ મુકાબલા થયા છે અને તમામ મૅચ ભારતે જીતી લીધી છે.

    ક્રિકેટ વિશ્લેષક હસન ચીમાનું કહેવું છે કે વર્ષ 2003 બાદ પછીની પાકિસ્તાનની ક્રિકેટ પર નજર નાખવામાં આવે તો તેમની રમતનું સ્થળ સતત કથળ્યું છે.

    જોકે, ચૅમ્પિયન્સ ટ્રૉફીની ટીમની સરખામણીમાં હાલની ટીમનો અનુભવ ઘણો વધારે છે.

    90 અને 2000ના દાયકામાં પાકિસ્તાનની ક્રિકેટ ટીમ બહુ શાનદાર હતી. જોકે, એમ છતાં વર્લ્ડ કપમાં પાકિસ્તાન ભારતને ક્યારેય હરાવી શક્યું નથી.

  8. બ્રેકિંગ, ભારતની ઓપનિંગ જોડી

    ભારત તરફથી રોહિત શર્મા તથા કે. એલ. રાહુલે ભારત તરફથી બૅટિંગની શરૂઆત કરી હતી. જ્યારે પાકિસ્તાન તરફથી મોહમ્મદ આમિરે બૉલિંગ આક્રમણની કમાન સંભાળી હતી.

  9. સમર્થકોનો ઉત્સાહ ચરમ ઉપર

    માનચૅસ્ટરના ઑલ્ડ ટ્રેફૉર્ડ સ્ટેડિયમ ખાતે મૅચનું કવરેજ કરવા પહોંચેલી બીબીસી સ્પોર્ટ્સની ટીમ જણાવે છે કે, ટૉસ બાદ બંને દેશોનાં રાષ્ટ્રગીતનું ગાન થઈ રહ્યું હતું ત્યારે ચાહકોનો ઉત્સાહ ઉડીને આંખે વળગતો હતો.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  10. સહેવાગના હાથમાં કોની જર્સી?

    પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગ રવિવારે સ્ટેડિયમ ખાતે પહોંચ્યા ત્યારે તેમના હાથમાં 319 નંબરની લાલ રંગની ટીશર્ટ છે, જે માનચૅસ્ટર યુનાઇટેડ ફૂટબૉલ ક્લબની જર્સી છે.

    ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મૅચ સિવાય માનચૅસ્ટર તેની ફૂટબૉલ કપ માટે વિખ્યાત છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  11. પાકિસ્તાનની ટીમ

    સરફરાઝ અહમદ (સુકાની), ફખર ઝમાન, ઇમામ ઉલ હક, બાબર આઝમ, હેરિસ સોહેલ, હસન અલી, શાદાબ ખાન, મોહમ્મદ હફીઝ, શાહિન આફ્રિદી, વહાબ રિયાઝ, મોહમ્મદ આમિર, શોએબ મલિક, ઇમાદ વસિમ,

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  12. ટીમ ઇન્ડિયા

    વિરાટ કોહલી (સુકાની), લોકેશ રાહુલ, રોહિત શર્મા, મહેન્દ્રસિંહ ધોની, હાર્દિક પંડ્યા, કેદાર જાધવ, વિજય શંકર, યુજવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, દિનેશ કાર્તિક, રવીન્દ્ર જાડેજા, શિખર ધવન.

    ભારતીય ક્રિકેટર સમર્થકોની તસવીર

    ઇમેજ સ્રોત, Reuters

  13. ભારત અને પાકિસ્તાનની ટીમમાં ફેરફાર

    આજની મૅચમાં પાકિસ્તાનની ટીમમાં બે ફેરફાર જોવા મળશે જ્યારે ભારતની ટીમમાં એક ફેરબદલી કરાઈ છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  14. 10 ચાર્ટર જેટમાં સેલિબ્રિટિઝ આવશે

    બીબીસી સ્પોર્ટ્સના રિપોર્ટ પ્રમાણે, અનેક સેલિબ્રિટિઝ ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ-પ્રોફાઇલ મૅચ જોવા માટે પહોંચવાની છે. આ માટે દસ ચાર્ટર ફ્લાઇટ માનચેસ્ટરના ઍરપૉર્ટ ઉપર ઊતરશે.

    ભારત અને પાકિસ્તાની સમર્થકોની તસવીર
  15. 'દાદા'નું ટ્વીટ

    ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે રમાઈ રહેલા આજના મુકાબલો ટુર્નામેન્ટનો સૌથી મોટો મુકાબલો મનાઈ રહ્યો છે.

    ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કૅપ્ટને સૌરવ ગાંગુલીએ કંઈક આવા અંદાજમાં ટ્વીટ કર્યું હતું.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  16. પાકિસ્તાની સમર્થક ઘોડે ચડી સ્ટેડિયમ પહોંચ્યો

    ભારત અને પાકિસ્તાનની મૅચને લઈને સમર્થકોમાં જબ્બર ઉત્સાહ છે. આઈસીસીએ તેના સત્તાવાર ટ્ટિટર હૅન્ડલ પરથી પાકિસ્તાની સમર્થકોનો આ વીડિયો શૅર કર્યો છે.

    વીડિયોમાં પાકિસ્તાન સમર્થક હાથમાં ધ્વજ લઈ ઘોડા પર સવાર છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  17. અફઘાનિસ્તાનના ક્રિકેટ પ્રશંસકોને ધોની વધુ પસંદ છે કે વિરાટ કોહલી?

    ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી ક્રિકેટ મૅચને લઈને અફઘાનિસ્તાનમાં ક્રિકેટ પ્રશંસકો શું માને છે?

  18. પાકિસ્તાનના લોકોને પોતાની ટીમ પર કેટલો ભરોસો છે?

    ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલા આજના હાઈ-વોલ્ટેજ મુકાબલાને લઈને પાકિસ્તાનના લોકોનું માનવું છે કે ભારતની ટીમ પાકિસ્તાનની સરખામણીમાં ઘણી વધારે મજબૂત છે.

  19. ક્રિસ ગેઇલનો ડ્રેસ

    વેસ્ટ ઇંડિઝના ખેલાડી ક્રિસ ગેઇલે ઇન્સ્ટાગ્રામ ઉપર ભારત અને પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજના રંગવાળો શૂટ પહેરીને તસવીર શૅર કરી હતી. ગેઇલે લખ્યું કે તેઓ બંને ટીમને પ્રેમ કરે છે અને બંને માટે સન્માન છે.

    બદલો Instagram કન્ટેન્ટ
    Instagram કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Instagram દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Instagram કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    Instagram કન્ટેન્ટ પૂર્ણ

  20. 100 કરોડ લોકો ટીવી પર નિહાળશે મૅચ

    માન્ચૅસ્ટરના ઑલ્ડ ટ્રૅફૉર્ડ ખાતે રમાઈ રહેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચ 100 કરોડ લોકો ટીવી પર નિહાળશે.

    તો આ મૅચ જોવા માટે સાત લાખ લોકોએ ટિકિટ ખરીદવા પ્રયાસ કર્યો હતો.

    પાકિસ્તાની ક્રિકેટ ટીમના કોચ મિકી આર્થરે કહ્યું છે કે વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમ ભારતને હરાવી દે છે તો તેને 'ખેલ ક્ષેત્રે અમરતા' હાંસલ કરી લેશે.

    મ‌ૅચને ટુર્નામેન્ટનો સૌથી મોટો મુકાબલો ગણાવતા તેમણે કહ્યું, "હું અમારા ખેલાડીઓને ડ્રેસિંગ-રૂમમાં કહી રહ્યો છું કે તમે આવતી કાલે હીરો બની શકો છો."

    મિકી આર્થર

    ઇમેજ સ્રોત, Getty Images