Ind Vs Pak : વર્લ્ડ કપમાં પાકિસ્તાનને હરાવવાનો ભારતનો રેકર્ડ યથાવત્

વર્લ્ડ કપ 2019 : 140 રન બનાવનાર રોહિત શર્મા 'પ્લેયર ઑફ ધ મૅચ' જાહેર થયા.

લાઇવ કવરેજ

  1. રોહિત શર્માની શાનદાર સદી

    ઓપનર રોહિત શર્માએ ઓલ્ડ ટૅફર્ડમાં પાકિસ્તાન વિરુદ્ધ સદી કરી છે.

    તેમણે 85 બૉલમાં પોતાની સદી પૂરી કરી. રોહીતના વન ડે કૅરિયરની આ 24મી સદી છે.

    પાકિસ્તાન વિરુદ્ધ રોહિતની આ બીજું વન-ડે શતક છે.

    આ પહેલાં રોહિતે ગત વર્ષે એશિયા કપમાં પાકિસ્તાન વિરુદ્ધ 111 રનની નોટ-આઉટ ઇનિંગ રમી હતી.

    રોહિત શર્મા

    ઇમેજ સ્રોત, Getty Images

  2. સરફરાઝે બૉલિંગ પસંદ કરીને મોટી ભૂલ કરી છે - શોએબ અખ્તર

    ભારતની શાનદાર શરૂઆત બાદ પાકિસ્તાનના કૅપ્ટનને ટૉસ જીતી બૅટિંગ પસંદ કરવાના નિર્ણય પર અનેક સવાલ થઈ ઊઠી રહ્યા છે.

    પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બૉલર શોએબ અખ્તરે ટ્ટીટ કર્યું કે ટૉસ જીતીને બૉલિંગ પસંદ કરવાનો નિર્ણય કરીને સરફરાઝે વિરાટ કોહલીએ ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં કરી હતી એવી જ મોટી ભૂલ કરી છે.

    સોશિયલ મીડિયા પર અનેક લોકો પાકિસ્તાન કૅપ્ટન સરફરાઝને આ મુદ્દે ટ્રૉલ કરી રહ્યાં છે.

    સરફરાજ અહેમદ

    ઇમેજ સ્રોત, Getty Images

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  3. કોણ બનશે હીરો અને કોણ વિલન?

    ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલામાં દરેક ખેલાડી પર વધારાનું દબાણ રહેતું હોય છે, કેમ કે વર્લ્ડ કપ હોય કે કોઈ સિરીઝની મેચ હોય, પણ આ મૅચના પ્રદર્શન પરથી ખેલાડી રમતપ્રેમીઓમાં હીરો કે વિલન બની જતા હોય છે.

  4. 26 ઓવરે ભારતના 151 રન

    એક વિકેટના નુકસાને 26 ઓવરે ભારતે 151 રન કર્યા છે.

    ભારત તરફથી રોહિત શર્મા અને વિરાટ કોહલી રમી રહ્યા છે.

    રોહિત શર્માએ 85 રન કર્યા છે, જ્યારે કોહલી ચાર રન પર રમી રહ્યા છે.

    આ પહેલાં કે.એલ. રાહુલ 78 બૉલમાં 57 રન કરી બાબર આઝમના હાથે ઝિલાઈ ગયા હતા.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  5. શશી થરૂર: સરફરાઝે ઇમરાનની સલાહ નહીં માનીને સારું કર્યું

    કૉંગ્રેસના નેતા અને થિરુવંથપુરમના સાસંદ શશી થરૂરે માન્ચૅસ્ટર મેદાનની તસવીર શૅર કરી ને ટ્ટીટ કરી કે ઑલ્ડ ટ્રૅફર્ડમાં જોરદાર માહોલ છે.

    અગાઉ તેમણે પાકિસ્તાને ફિલ્ડિંગ પસંદ કરતા ટ્ટીટ કર્યું હતું કે સરફરાઝે ઇમરાન ખાનની સલાહ અવગણવાનો યોગ્ય નિર્ણય કર્યો છે અને ભારતને બૅટિંગ આપી છે.

    થરૂરે કહ્યું કે બપોર બાદ વરસાદી માહોલમાં પાકિસ્તાનને આનો લાભ મળી શકે છે.

    ઉલ્લેખનીય છે કે ઇમરાન ખાને પાકિસ્તાનની ટીમને ટ્ટીટ પર આપેલી સલાહમાં એવું કહ્યું હતું કે જો પીચ નબળી ન હોય તો સરફરાઝે ટૉસ જીતી બૅટિંગ પસંદ કરવી જોઈએ.

    પીચ પરની ભીનાશને ધ્યાનમાં રાખીને પાકિસ્તાને પ્રથમ બૉલિંગ પસંદ કરી છે. ભારતના કૅપ્ટન કોહલીએ પણ કહ્યું હતું કે જો તે ટૉસ જીત્યા હોત તો બૉલિંગ પસંદ કરી હોત.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  6. મેદાન પર એક રમતપ્રેમી

    ઇમેજ સ્રોત, ICC WC Twitter

  7. ભારતની પ્રથમ વિકેટ પડી

    કે. એલ. રાહુલના સ્વરૂપમાં ભારતની પ્રથમ વિકેટ પડી હતી. તેઓ 77 બૉલમાં 57 રન બનાવીને આઉટ થયા હતા. એ સમયે ભારતનો સ્કોર 23 ઓવર પાંચ બૉલમાં 136 રન ફટકાર્યા હતા.

    કે. એલ. રાહુલ

    ઇમેજ સ્રોત, ge

  8. સ્ટેડિયમ બહાર ભારતીય દર્શકોનો ઉત્સાહ

    બદલો Instagram કન્ટેન્ટ
    Instagram કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Instagram દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Instagram કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    Instagram કન્ટેન્ટ પૂર્ણ

  9. પાકિસ્તાન સામે કેટલો ટાર્ગેટ આદર્શ ગણાય? માન્ચૅસ્ટરના મેદાનનું ગણિત, આ મેદાન પર ચૅઝ કરાયેલો સર્વોચ્ચ સ્કોર 286 છે.

    ભારત પાકિસ્તાનની મૅચમાં ભારતે શાનદાર શરૂઆત કરી છે ત્યારે અત્યારથી કેટલો સ્કોર આદર્શ એવો સવાલ ચાહકો કરી રહ્યા છે.

    આ મેદાન પર સર્વોચ્ચ સ્કોર 7 વિકેટ પર 318 રનનો છે જે શ્રીલંકાએ ઇંગ્લૅન્ડ સામે નોંધાવેલો છે.

    આ મેદાન પર સૌથી ઓછો સ્કોર કૅન્યાનો છે. કેન્યા ઇંગ્લૅન્ડ સામે 40.3 ઓવરમાં 43 રનમાં ઓલાઉટ થયેલું છે.

    પાકિસ્તાનને ભારતનો સ્કોર ચૅઝ કરવાનો આવશે એ જોઈએ તો આ મેદાન પર સફળતાપૂર્વક ચૅઝ થયેલ સ્કોર 286 છે. આ ટાર્ગેટ ચૅઝ ઇંગ્લૅન્ડે ન્યૂઝિલૅન્ડ સામે કર્યો હતો.

    પ્રથમ ઇનિંગમાં સરેરાશ સ્કોર 214 ગણાય છે અને બીજી ઇનિંગ રમનાર માટે સરેરાશ સ્કોર 192 ગણાય છે.

    મેદાન પર ભારતીય સમર્થક

    ઇમેજ સ્રોત, Getty Images

  10. રમીઝના ચહેરે ભારતની સ્થિતિ

    ભારતની મક્કમ શરૂઆતને પગલે રમીઝ રાજાના ચહેરા ઉપર ચિંતાની રેખાઓ જોવા મળી હતી.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  11. માન્ચૅસ્ટરમાં ગુજરાતી રંગ

    બદલો Instagram કન્ટેન્ટ
    Instagram કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Instagram દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Instagram કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    Instagram કન્ટેન્ટ પૂર્ણ

  12. અમદાવાદમાં પૂજાપાઠ

    અમદાવાદના સ્થાનિક મંદિરમાં ભારતના વિજય માટે સમર્થકોએ વિશેષ હવનનું આયોજન કર્યું હતું.

    ક્રિકેટ સમર્થકોની તસવીર

    ઇમેજ સ્રોત, Reuters

  13. દસ ઓવરમાં ભારતના 53 રન

    દસ ઓવરમાં ભારતે 53 રન બનાવી લીધા છે.

    હાલ રોહિત શર્મા 37 રને અને કે. એલ. રાહુલ 14 રને રમી રહ્યા છે.

    મોહમ્મદ આમીરે 4 ઓવર ફેંકી અને 8 રન આપ્યા. જ્યારે હસન અલીએ 3 ઓવરમાં 26 રન આપ્યા છે.

    ભારત અને પાકિસ્તાન

    ઇમેજ સ્રોત, Getty Images

  14. સમર્થકોમાં અનેરો ઉત્સાહ

    ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડ કપ મૅચનું કવરેજ કરવા માનચૅસ્ટર પહોંચેલા બીબીસી સંવાદદાતા વિનાયક ગાયકવાડ જણાવે છે કે ભારત અને પાકિસ્તાનના ચાહકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

    ભારતીય પ્રશંસકની તસવીર

    ઇમેજ સ્રોત, bbc

    ભારતીય પ્રશંસકની તસવીર
    ભારતીય પ્રશંસકની તસવીર

    ઇમેજ સ્રોત, bbc

    પાકિસ્તાની પ્રશંસકની તસવરી
    ભારતીય પ્રશંસકની તસવીર
  15. રન આઉટનો 'મોકા-મોકા'

    દસમી ઓવરમાં વહાબ રિયાઝના પ્રથમ દડે કે. એલ. રાહુલે શૉર ફટકારી એક રન લીધો.

    જોકે, રોહિત શર્મા બે રનની શોધમાં હતા. એ વખતે બન્ને બૅટ્સમૅન લગભગ એક તરફ ભેગા થઈ ગયા હતા પણ થ્રૉ ખોટો પડ્યો અને ભારતની વિકેટ બચી ગઈ.

    સરફરાઝ સ્પષ્ટ રીતે નારાજ પણ જોવા મળ્યા. આમ પાકિસ્તાને રન આઉટની એક ઉત્તમ તક ગુમાવી દીધી.

  16. કચરાપેટી ઉપર મધમાખી કેમ?

    માનચૅસ્ટરમાં ફરતી વખતે તમને ઠેરઠેર આ પ્રકારના 'મધમાખીનાં ચિત્રો કે સ્થાપત્યો' જોવા મળી રહેશે, એટલે સુધી કે કચરાપેટી ઉપર પણ.

    માનચૅસ્ટરના લોકો સ્વભાવે ઉદ્યમી છે અને સતત કામ કરતી રહેતી મધમાખી તેના પ્રતીકરૂપ છે, એટલે તેને ચિહ્ન તરીકે અપનાવવામાં આવ્યું છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  17. 'કમ ઑન ઇન્ડિયા'

    ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચ વખતે જોવા મળતી લાગણી ઇરફાન પઠાણે કંઈક આવા અંદાજમાં વ્યક્ત કરી હતી.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  18. આમીરને ચેતવણી

    પાકિસ્તાનના ઝડપી બૉલર મોહમ્મદ આમીરને પીચ પર જાણજોઈને દોડવા બદલ અમ્પાયરે ચેતવણી આપી છે.

    આમીરની આ બીજી વખત ચેતવણી મળી છે. જો ત્રીજી વખત પણ આમીરે આવું કર્યું તો તેમને બૉલિંગ કરતા અટકાવી દેવાશે.

    આ પહેલાં મૅચની ત્રીજી ઓવરમાં પણ આવી જ રીતે પિચ પર દોડવા બદલ આમીરને અમ્પાયરે વૉર્નિંગ આપી હતી.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  19. બીએસએફનું ચિયર્સ

    જમ્મુ અને કાશ્મીરમાં બૉર્ડર સિક્યૉરિટી ફૉર્સના જવાનોએ ભારતીય ટીમનો ઉત્સાહ વધાર્યો હતો.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  20. મુંબઈ પોલીસે કર્યું ઉત્સાહવર્ધન

    મુંબઈ પોલીસે તેના સત્તાવાર ટ્વિટર હૅન્ડલ ઉપરથી કંઈક આ રીતે ભારતીય ટીમને રમવાની સલાહ આપી હતી.