અરુણાચલ પ્રદેશ : તવાંગમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણના અહેવાલો

અરુણાચલ પ્રદેશમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હોવાના અહેવાલો આવી રહ્યા છે.

લાઇવ કવરેજ

નમસ્કાર બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

આજે ભૂપેન્દ્ર પટેલ ફરી શપથ લેશે.

તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

11 ડિસેમ્બરના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.