બ્રેકિંગ, આપની ઍન્ટ્રી, જિલ્લા-તાલુકા અને નગરપાલિકામાં કુલ 46 બેઠકો
મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં નોંધપાત્ર દેખાવ કર્યા બાદ 'સ્થાનિસ્વરાજ ચૂંટણી 2.0'ના ચૂંટણીપરિણામથી પાર્ટીમાં ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.
પાર્ટીનો દાવો છે કે તેણે નગરપાલિકામાં 22, જિલ્લા પંચાયતમાં છ તથા તાલુકા પંચાયતમાં 18 બેઠક જીતી છે.
જોકે, ચૂંટણીપંચની સત્તાવાર વેબસાઇટ હાલ આ સંખ્યા ઓછી દર્શાવે છે.