You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ : પ્રથમ વખત ચીનમાં એક પણ મૃત્યુ ન નોંધાયું, બ્રિટનમાં મૃતકાંક પાંચ હજાર
કોરોના વાઇરસના સંક્રમણ અંગે ગુજરાત, દેશ અને દુનિયાની પળેપળની અપડેટ્સ.
લાઇવ કવરેજ
ગુજરાતના આ પાડોશી રાજ્યમાં ભાજપની આવી હાલત કેમ થઈ ગઈ?
ગુજરાતમાં સૌથી વધુ લીડથી કોણ જીત્યું, એ પાંચ બેઠકો કઈ જ્યાં ભાજપ જીત્યો પણ સરસાઈમાં મોટું ગાબડું પડ્યું
યુપીમાં ભાજપે લગભગ અડધી બેઠકો કેવી રીતે ગુમાવી દીધી, અખિલેશની કઈ રણનીતિ ભારે પડી?
અમિત શાહની ગાંધીનગરથી જીત, ગુજરાતમાં કયા ઉમેદવારો વિજેતા થયા?
લોકસભાનાં પરિણામ આવતાં જ એવું શું થયું કે રોકાણકારોએ કરોડો ગુમાવ્યા?
એનડીએ 292 બેઠકો પર આગળ, ઇન્ડિયા ગઠબંધને 200 બેઠકો પર લીડ
લોકસભા ચૂંટણીના સવારે 10:30 વાગ્યા સુધીના વલણો પ્રમાણે, ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળું એનડીએ ગઠબંધન 292 બેઠકો પર આગળ ચાલી રહી છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધન 200 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. અન્ય રાજકીય પાર્ટીઓ 43 બેઠકો પર આગળ ચાલી રહી છે.
ગુજરાતની વાત કરીએ તો 25 બેઠકો પર મતગણતરી ચાલી રહી છે, જેમાં ભાજપના ઉમેદવારો 24 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. કૉંગ્રેસના ચંદનજી ઠાકોર એક માત્ર પાટણ બેઠકો પરથી આગળ ચાલી રહ્યા છે. ચંદનજી ઠાકોર 17 હજારથી વધારે મતોથી આગળ ચાલી રહ્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાતની સુરત બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના મુકેશ દલાલ પહેલાં જ નિર્વિરોધ ચૂંટાઈ ગયા હતા.
એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાન જેવાં રાજ્યોમાં ભારે ટક્કર જોવા મળી રહી છે.
શરૂઆતી વલણોમાં ગુજરાતમાં કૉંગ્રેસ બે બેઠકો પર આગળ, દેશમાં એનડીએ 283 બેઠકો પર આગળ
સવારે સાડા નવ વાગ્યે ગુજરાતની તમામ 25 બેઠક પરની મતગણતરીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું. કૉંગ્રેસના ઉમેદવાર બનાસકાંઠા તથા પાટણની બેઠક ઉપર આગળ છે, જ્યારે અન્ય 23 બેઠક ઉપર ભાજપના ઉમેદવાર આગળ છે. અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાતની સુરત બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના મુકેશ દલાલ પહેલાં જ નિર્વિરોધ ચૂંટાઈ ગયા હતા.આ બેઠક પર કૉંગ્રેસના ઉમેદવારનું ઉમેદવારી પત્રક રદ થયા પછી અપક્ષના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. 2014 અને 2019ની ચૂંટણીમાં ગુજરાતની 26માંથી 26 લોકસભા બેઠકો પર ભાજપની જીત થઈ હતી. દેશની વાત કરીએ તો હાલમાં એનડીએ 283, ઇન્ડિયા ગઠબંધન 201 તથા અન્ય 46 બેઠક ઉપર આગળ છે. હાલમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને હરિયાણા જેવા રાજ્યોમાં એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી રહી છે. અહીં ઉલ્લેખનીય છે કે આ માત્ર શરૂઆતી વલણો છે.
ગુજરાતની આ બેઠકોનાં પરિણામો સૌને ચોંકાવી દેશે?
ગુજરાતમાં ભાજપ ફરી જીતશે કે કૉંગ્રેસ ગાબડું પાડી શકશે?
ઍક્ઝિટ પોલમાં ભાજપની જીતના અનુમાન વિશે વિદેશી મીડિયા શું કહે છે?
અરુણાચલ પ્રદેશમાં ફરીથી ભાજપની સરકાર, સિક્કિમમાં એસકેએમની જીત
લોકસભા ચૂંટણીમાં બંધારણ અને અનામતની ચર્ચાની દલિતો પર કેવી અસર પડી?
લોકસભા ચૂંટણી 2024: સાતમા તબક્કામાં 59.45 ટકા મતદાન
વડા પ્રધાન મોદી તામિલનાડુમાં ધ્યાન ધરવા કેમ ગયા?
જમ્મુમાં બસ ખીણમાં પડતાં 15 લોકોનાં મૃત્યુ, 40 લોકો ઈજાગ્રસ્ત
આરએસએસના સ્વયંસેવકોના પરિવારની મહિલાઓ હિંદુત્વ વિશે શું માને છે?
લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં ત્રણ વાગ્યા સુધીમાં કેટલું મતદાન થયું?
નરેન્દ્ર મોદી દિલ્હીમાં જેમના ઘરે રહેતા એવા પૂર્વ સાંસદ દિલીપ સંઘાણીની રાજકીય સફર
પેલેસ્ટાઈન સમર્થકોના વિરોધપ્રદર્શનને લીધે ઑક્સફોર્ડ યુનિવર્સિટીની એક ઇમારત બંધ કરાઈ