કેવું હશે બજેટ?
આગામી બજેટ લોકરંજક જાહેરાતોથી ભરપૂર હશે કે તે અંગે ચર્ચા ચાલી રહી છે, ત્યારે જાણો કે પ્રથમ જ બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ સામે કેવા પડાકરો છે. (અહીં ક્લિક કરો.)
નવું બજેટ કેવું છે, તે અંગે વિસ્તૃત માહિતી અને વિશ્લેષણ મેળવવા માટે અહીં ક્લિક કરો.
આગામી બજેટ લોકરંજક જાહેરાતોથી ભરપૂર હશે કે તે અંગે ચર્ચા ચાલી રહી છે, ત્યારે જાણો કે પ્રથમ જ બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ સામે કેવા પડાકરો છે. (અહીં ક્લિક કરો.)
શુક્રવારે સમગ્ર દેશનું ધ્યાન કેન્દ્રીય બજેટ પર છે, ત્યારે ગુજરાતની અન્ય એક માહિતી ઉપર નજર નાખી લઈએ.
રાજ્યસભાની બે બેઠક ઉપર પેટાચૂંટણી ચાલી રહી છે, જેના મતદાન માટે ધારાસભ્યો ગુજરાત વિધાનસભા ખાતે પહોંચ્યા હતા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતાં પહેલાં પરંપરા પ્રમાણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી અને બજેટ વિશે માહિતી આપી હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
મુખ્ય આર્થિક સલાહકાર કે. સુબ્રમણ્મે કહ્યું કે નિર્મલા સીતારમણ બ્રિફકેસને બદલે લાલ કપડાંમાં બજેટ લઈને પહોંચ્યા હતા. જે ગુલામીસભર પશ્ચિમી પ્રથાને તિલાંજલી છે. આ બજેટ નથી, પરંતુ ખાતાવહી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
શુક્રવારે નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરે તે પહેલાં શૅરબજારમાં સામાન્ય ઉછાળ જોવા મળ્યો હતો. સવારે સેન્સેક્સ 119.15 પૉઇન્ટના સામાન્ય ઉછાળ સાથે 40,027 ઉપર ટ્રેડ કરી રહ્યો હતો.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
નાણામંત્રી તરીકે નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરે તે પહેલાં GST કલેક્શનમાં ઘટાડો નોંધાયો હતો. જે એક મોટો પડકાર છે. આ અંગે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો.
નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણા મંત્રાલયની બહાર બજેટ સાથે પૉઝ આપ્યો હતો. જોકે, એ સમયે તેમના હાથમાં લાલ રંગની પરંપરાગત બૅગ ન હતી. પ્રથમ બજેટમાં તેમણે પરંપરાને તિલાંજલિ આપી હતી અને તેમણે લાલરંગના પૉર્ટફોલિયો સાથે પૉઝ આપ્યો હતો. જેની ઉપર રાષ્ટ્રીય ચિહ્ન હતું.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
શુક્રવારે રજૂ થનારું આવક-ખર્ચનું અંદાજપત્ર એ 89મું અંદાજપત્ર હશે. ફેબ્રુઆરી મહિનામાં પીયૂષ ગોયલે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. ચૂંટણીઓ યોજાનાર હોવાથી ફેબ્રુઆરી મહિનામાં પૂર્ણકાલિકના બદલે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું.
મૂળતઃ નાણામંત્રી અરુણ જેટલી બજેટ રજૂ કરવાના હતા, પરંતુ તેમની તબિયત નાદુરસ્ત હોવાને કારણે તત્કાલીન રેલવે પ્રધાન પીયૂષ ગોયલે બજેટ રજૂ કર્યું હતું.
શુક્રવારે બજેટ રજૂ કરવા માટે સંસદ જતાં પહેલાં રાજ્યકક્ષાના નાણામંત્રી અનુરાગ ઠાકુરે મંદિરમાં પ્રાર્થના કરી હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
શુક્રવારે કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થઈ રહ્યું છે. આ પહેલાં મંગળવારે નાયબ મુખ્ય મંત્રી અને નાણા પ્રધાન નીતિન પટેલે રાજ્ય સરકારનું બજેટ રજૂ કર્યું, તેમાં તમારા માટે શું હતું, તે આ વીડિયોમાં જાણો.
રેવેન્યૂ ડેફિસિટ, ફિસ્કલ ડેફિસિટ, નાણાકીય શિસ્ત વગેરે શબ્દો સાંભળવામાં બહુ ભારે લાગે, વરિષ્ઠ અર્થશાસ્ત્રી ડૉ. જયનારાયણ મારફત તેને સરળ શબ્દોમાં સમજવા માટે અહીં ક્લિક કરો.
નાણામંત્રી નિર્મલા સીતારમણ શુક્રવારે સવારે અગ્યાર વાગ્યે બજેટ રજૂ કરશે. એ પહેલાંથી જ શૅરબજાર, નાણાકીય સંસ્થાનો તથા આર્થિક વિશ્લેષકોની નજર તેમના ભાષણ ઉપર હશે.
સામાન્ય રીતે નાણામંત્રીનું બજેટ ભાષણ દોઢ થી બે કલાક ચાલતું હોય છે.
વરિષ્ઠ અર્થશાસ્ત્રી તથા ગુજરાતની તત્કાલીન મોદી સરકારમાં આરોગ્યપ્રધાન ડૉ. જયનારાયણ વ્યાસના મતે, તાજેતરનાં વર્ષોમાં વરસાદ ઓછો થયો છે, છતાં કૃષિ ઉત્પાદન વધ્યું છે. જેનો શ્રેય દેશના ખેડૂતોને આપવો રહે. તેમનો આ લેખ વિસ્તૃતમાં વાંચવા માટે અહીં ક્લિક કરો.
શુક્રવારે નાણામંત્રી નિર્મલા સીતારમણ પ્રથમ વખત બજેટ રજૂ કરશે. 1970 બાદ પહેલી વખત કોઈ મહિલા નાણામંત્રી બજેટ ભાષણ રજૂ કરશે.
49 વર્ષ પહેલાં નાણામંત્રી તરીકે ઇંદિરા ગાંધીએ બજેટ રજૂ કર્યું હતું. જોકે, તે સમયે ઇંદિરા ગાંધી વડાં પ્રધાન પણ હતાં.
જ્યારે નિર્મલા સીતારમણ પૂર્ણકાલીન નાણામંત્રી તરીકે બજેટ રજૂ કરશે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
બજેટ પહેલાં મોદી સરકાર દ્વારા ઇકૉનૉમિક સરવે રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં નાણાકીય વર્ષ 2019-2020 દરમિયાન દેશનો આર્થિક વિકાસ દર સાત ટકા રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર તેના બીજા કાર્યકાળમાં પૂર્ણ કદનું બજેટ રજૂ કરશે.
પૂર્ણકાલીન નાણામંત્રી તરીકે નિર્મલા સિતારમણ તેમનું પ્રથમ બજેટ રજૂ કરશે. ત્યારે કેન્દ્રીય બજેટને લગતી તમામ જાહેરાત તથા અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો.