પોરબંદરના દરિયામાં અસામાન્ય મોજાં
વેરાવળની જેમ જ પોરબંદરના દરિયામાં પણ સવારથી જ અસામાન્ય સ્થિતિ જોવા મળી છે.
પોરબંદરના દરિયામાં વહેલી સવારથી જ અસાધારણ મોજાં જોવાં મળ્યાં હતાં.

ઇમેજ સ્રોત, ANI
હવામાન વિભાગ મુજબ વાયુ વાવાઝોડું ઓમાન તરફ વળ્યું, આગામી 24 કલાક અસર કાયમ
વેરાવળની જેમ જ પોરબંદરના દરિયામાં પણ સવારથી જ અસામાન્ય સ્થિતિ જોવા મળી છે.
પોરબંદરના દરિયામાં વહેલી સવારથી જ અસાધારણ મોજાં જોવાં મળ્યાં હતાં.

ઇમેજ સ્રોત, ANI
મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે 2 લાખ 75 હજારથી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
સિનિયર મંત્રીઓ અને સચિવોને કંટ્રોલ રૂમમાં મોકલી દેવામાં આવ્યા છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
વાયુ વાવાઝોડાને લીધે ફૂંકાતા પવનથી સોમનાથ મંદિરના પ્રવેશદ્વારનો શેડ તૂટી પડ્યો હતો.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
આઈએમડી દ્વારા કહેવામાં આવ્યું છે કે અરબ સાગર તથા ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં અસાધારણ સ્થિતિ છે.
વેરાવળમાં દરિયાના કાંઠે અસામાન્ય મોજાં દેખાયાં હતાં.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
અરબ સાગરમાંથી ઉત્પન્ન થયેલું 'વાયુ' વાવાઝોડું ગુજરાતની વધારે નજીક આવી ગયું છે.
હાલ 'વાયુ' વેરાવળથી 150 કિલોમિટર અને પોરબંદરથી 210 કિલોમિટર દૂર છે.
છેલ્લા 6 કલાકથી આ વાવાઝોડું 12 કિમી/કલાકની ગતિથી આગળ વધી રહ્યું છે.
જે બપોરની આસપાસ વેરાવળ અને પોરબંદર વચ્ચે ત્રાટકે તેવી સંભાવના છે.
હાલ ગુજરાતનો વેરાવળ, પોરબંદર અને દ્વારકાનો દરિયો તોફાની બન્યો છે. દરિયાકાંઠે જવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે.

ઇમેજ સ્રોત, earth.nullschool.net
ગુજરાત પર હાલ વાયુ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. અમે અહીં વાવાઝોડાની પળેપળની માહિતી આપી રહ્યા છે. સમગ્ર દિવસ અમારું આ લાઇવ પેજ ચાલુ રહેશે. તમને અહીં વાવાઝોડા અંગેની સચોટ માહિતી મળશે.
'વાયુ' વાવાઝોડા અંગેની પળેપળની માહિતી અહીં રજૂ કરાઈ છે પણ હાલ વિરામ લઈ છીએ.
ગુરુવારે વહેલી સવારથી 'વાયુ' અંગે ક્ષણેક્ષણની માહિતી અહીં જ રજૂ કરાશે.
ભારતીય હવામાન વિભાગ દ્વારા અપાયેલી માહિતી અનુસાર 'વાયુ' વાવાઝોડું હાલમાં વેરાવળથી 200 કિલોમિટર દૂર દરિયામાં દક્ષિણ-નૈઋત્ય દિશામાં સ્થિત છે.
ગુરુવારે વાવાઝોડું દ્વારકા અને વેરાવળ વચ્ચેના દરિયાકિનારે ત્રાટકે એવું પણ હવામાન વિભાગનું જણાવવું છે.
'વાયુ' જ્યારે ગુજરાતના દરિયાકિનારે ત્રાટકશે ત્યારે પવનની ગતિ દર કલાકે 155-165 કિલોમિટર હોવાની આગાહી કરાઈ છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાતમાં 2,15,000 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
'વાયુ' વાવાઝોડાને પગલે ગુજરાતનું અગત્યનું કંડલા બંદર બંધ કરી દેવાયું છે. બંદર પર લાંગરાયેલાં જહાજોને મધદરિયે જતાં રહેવાના આદેશ આપી દેવાયા છે. તો બંદરના કર્મચારીઓની રજા રદ કરી દેવાઈ છે.
આ ઉપરાંત બંદર પર હાજર શ્રમિકોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવાયા છે.
કંડલા પૉર્ટના ચૅરમૅન સંજય મહેતાએ પત્રકારોને આપેલી માહિતી અનુસાર બંદર પરનો ટ્રાફિક ગત સાંજથી જ બંધ કરી દેવાયો છે.

ઇમેજ સ્રોત, Getty Images
પોરબંદર, દીવ, ભાવનગર, કેશોદ, કંડલામાં મધરાતથી આગામી 24 કલાક સુધી ઉડ્ડયન સેવા બરતરફ કરાઈ છે.
ઍરપૉર્ટ ઑથૉરિટી ઑફ ઇન્ડિયાએ વાયુ વાવાઝોડાને પગલે અહીંની સેવાઓ બંધ કરાઈ હોવાનું જણાવ્યું છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
વાવાઝોડાની તિવ્રતા જોતા ગૃહમંત્રી અમિત શાહે પણ લોકોની સુરક્ષા માટે પ્રાર્થના કરતું ટ્વીટ કર્યું છે.
ટ્વિટર પર શાહે જણાવ્યું, "પોરબંદર અને દીવ વચ્ચેથી વાવાઝોડું પસાર થાય એવું મનાઈ રહ્યું છે, ત્યારે હું લોકોની સુરક્ષા માટે પ્રાર્થના કરું છું. ગૃહમંત્રાલય રાજ્ય સરકાર, કેન્દ્રશાસિત પ્રદેશ અને કેન્દ્રીય સંસ્થાઓ સાથે સતત સંપર્કમાં છે. એનડીઆરએફની 52 ટીમ હોડી, ટ્રી-કટર, ટેલિકૉમનાં સાધનો સાથે તહેનાત કરી દેવાઈ છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
એનડીઆરએફ દ્વારા અમરેલીના જાફરાબાદ બંદરમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
વાયુ વાવાઝોડાથી પ્રભાવિત લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
એનડીઆરએફે ટ્વીટ કરીને આવા પ્રયાસોની માહિતી આપી હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
વાયુ વાવાઝોડાને પગલે પ્રભાવિત વિસ્તારોમાંથી ચાલતી કેટલીય ટ્રેન રદ કરી દેવાઈ છે.
રેલવે મંત્રાલય દ્વારા રદ કરાયેલી ટ્રેનની યાદી રજૂ કરાઈ છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી વાયુ વાવાઝોડાથી પ્રભાવિત લોકોની સુરક્ષા માટે પ્રાર્થના કરી રહ્યા છે.
ટ્વીટ કરીને તેમણે સરકાર અને સ્થાનિક સંસ્થાઓ મહત્ત્વની જાણકારી આપી રહી હોવાનું પણ જણાવ્યું છે.
આ સાથે જ તેમણે પ્રભાવિત વિસ્તારોને આ માહિતી અનુસરવાની પણ ભલામણ કરી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
વાવાઝોડાને પગલે વેરાવળ પર જોખમ તોળાઈ રહ્યું છે ત્યારે વેરાવળનો મુસ્લિમ સમાજ લોકોની મદદે આવ્યો છે.વેરાવળ મુસ્લિમ સેવા સમાજ દ્વારા અસરગ્રસ્ત લોકો માટે અન્ન અને આશ્રયની વ્યવસ્થા કરવામાં આવી છે.
વાવાઝોડાની ગંભીરતા જોતાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફૉર્સની 35 ટુકડીઓ તહેનાત કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય 11 ટુકડીઓને ખડે પગે રહેવાના આદેશ અપાયા છે. મહત્ત્વના સ્થળોએ 11 હેલિકૉપ્ટર પણ તહેનાત કરાયાં છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
નેશનલ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઑથૉરિટીના જણાવ્યા અનુસાર વાયુ વાવાઝોડું દ્વારકા અને વેરાવળ વચ્ચે ત્રાટકી શકે છે. પહેલાં વાવાઝોડું વહેલી સવારે ત્રાટકે એવું મનાઈ રહ્યું હતું. જોકે, હવે ગુરુવારે બપોરે ત્રાટકશે એવી માહિતી મળી રહી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાતના મહેસુલી વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી પંકજ કુમારે પત્રકારોને જણાવ્યું, "દરિયાઈ વિસ્તારોના 500થી વધુ ગામોને ખાલી કરાવાયાં છે અને બે લાખ 15 હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે."
કુમારે એવી પણ માહિતી આપી છે કે મધરાતથી જ પ્રભાવિત વિસ્તારોમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ શરૂ કરી દેવાશે