પાકિસ્તાનમાં હિંદુ મંદિરમાં તોડફોડ બાદ હવે પરિસ્થિતિ કેવી છે?

પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ

પાકિસ્તાનમાં એક સ્કૂલની ઇમારત તેમજ મંદિરમાં તોડફોડની ઘટના સામે આવી છે.

આ મામલો સિંધના ઘોટકી જિલ્લાનો છે, જ્યાં એક હિંદુ શિક્ષક પર ઈશનિંદાનો આરોપ લાગ્યો હતો.

જણાવવામાં આવે છે કે આ આરોપ બાદ ઉગ્ર ભીડે આ તોડફોડ કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો