પાકિસ્તાનમાં હિંદુ મંદિરમાં તોડફોડ બાદ હવે પરિસ્થિતિ કેવી છે?
પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?
થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છેઆ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
પાકિસ્તાનમાં એક સ્કૂલની ઇમારત તેમજ મંદિરમાં તોડફોડની ઘટના સામે આવી છે.
આ મામલો સિંધના ઘોટકી જિલ્લાનો છે, જ્યાં એક હિંદુ શિક્ષક પર ઈશનિંદાનો આરોપ લાગ્યો હતો.
જણાવવામાં આવે છે કે આ આરોપ બાદ ઉગ્ર ભીડે આ તોડફોડ કરી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો



















