ડીન જૉન્સ : મુંબઈમાં ઑસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટરનું હાર્ટ ઍટેકથી નિધન

ડીન જોન્સ

ઇમેજ સ્રોત, Himanshu Bhatt/NurPhoto via Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા મુજબ પૂર્વ ઑસ્ટ્રેલિયન ક્રિકેટર ડીન જોન્સનું હાર્ટ ઍટેકથી મુંબઈમાં અવસાન થયું છે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

ડીન જોન્સ 55 વર્ષના હતા અને આઈપીએલની કૉમેન્ટ્રી માટે મુંબઈથી કામ કરી રહ્યા હતા.

ઑસ્ટ્રેલિયાના મહાન બેટ્સમૅનમાં સામેલ એવા ડીન જોન્સે 52 ટેસ્ટ મૅચ અને 164 વન-ડે મૅચ રહી હતી.

ડીન જોન્સે આંતરરાષ્ટ્રિય ટેસ્ટ ક્રિકેટમાં ઑસ્ટ્રેલિયા તરફથી 52 મેચમાં 3631 રન બનાવ્યા છે. તેમની એવરેજ 46.55ની હતી. તેમણે હાઇએસ્ટ 216 રન બનાવ્યા હતા.

વન-ડે ક્રિકેટમાં તેમણે 164 મેચમાં 44.61ની એવરેજથી 6068 રન બનાવ્યા હતા.

તેઓ પોતાના કરિયરની પહેલી વન-ડે ક્રિકેટ મેચ પાકિસ્તાન સામે 1984માં રમ્યા હતા. જ્યારે છેલ્લી મેચ સાઉથ આફ્રિકા સામે 1994માં રમ્યા હતા.

ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીએ ટ્વીટ કહ્યું કે ડીન જોન્સ સાથી અને પ્રિય મિત્રને ગુમાવવાનો ખૂબ જ આઘાત લાગ્યો છે. બહુ નાની ઉંમરમાં ગુજરી ગયા. તેમના પરિવારને સાંત્વના મળે અને તેમની આત્માને શાંતિ મળે.

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો