ગુજરાતી શિક્ષક, જેમણે ભૂકંપમાં પડી ગયેલી શાળાને 'સ્માર્ટ સ્કૂલ' બનાવી

આ છે ગુજરાતના શિક્ષક મહિપાલસિંહ, જેમને કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાંથી શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો ઍવૉર્ડ આપવામાં આવ્યો છે.
આ વખતે દેશમાં કુલ 47 શિક્ષકોની ઍવૉર્ડ માટે પસંદગી કરવામાં આવી છે અને તેમાંથી ત્રણ શિક્ષકો ગુજરાતના છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
મહિપાલસિંહે સુરેન્દ્રનગરના ટિડાણા ગામ સ્થિત સરકારી શાળાની ડિજિટલાઇઝેશન દ્વારા કાયાપલટ કરી છે.
જેના માટે આ શાળાની 2015-16માં 'સ્માર્ટ સ્કૂલ' તરીકે પણ પસંદગી કરવામાં આવી હતી, પરંતુ આ શાળાની અહીં સુધીની સફર સહેલી નહોતી.
ભૂકંપમાં પડી ગયેલી શાળાથી લઈને સ્માર્ટ સ્કૂલમાં ફેરવાયેલી શાળા બનાવવા સુધીની સફર મહિપાલસિંહ આ વીડિયોમાં વર્ણવે છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો


















