'રાહુલ દ્રવિડ મહાન છે પણ BCCIએ રવિ શાસ્ત્રીને મહાન કેમ કહ્યા?' - સોશિયલ

બીબીસીઆઈએ પોસ્ટ કરેલી તસવીર

ઇમેજ સ્રોત, BCCI

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ
બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

ભારતીય ક્રિકેટમાં ધી વૉલના નામે ઓળખાતા રાહુલ દ્રવિડ એક તસવીરને લઈને ચર્ચામાં આવી ગયા છે.

બૉર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયાએ એક તેમના ટ્વિટર હૅન્ડલ પર એક તસવીર પોસ્ટ કરી હતી જેમાં ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન રવિ શાસ્ત્રી સાથે રાહુલ દ્રવિડ નજરે પડે છે.

આ તસવીર સાથે બીસીસીઆઈના ટ્વિટર હૅન્ડલ પર લખવામાં આવ્યું કે ''જ્યારે ભારતીય ક્રિકેટના બે મહાન ખેલાડીઓ મળ્યા''.

જોકે, પણ બીસીસીઆઈની આ પોસ્ટ કેટલાક ટ્વિટર યૂઝર્સ ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

અમુક લોકોને બીસીસીઆઈ દ્વારા રાહુલ દ્રવિડ અને રવિ શાસ્ત્રી બંનેને મહાન કહેવું ગમ્યું નહીં.

કેટલાક ટ્વિટર યૂઝર્સે ટ્વીટ કરીને કહ્યું કે ''રાહુલ દ્રવિડ તો બરાબર પણ રવિ શાસ્ત્રી કેવી રીતે મહાન કહેવાય?''

શજન સૅમ્યુઅલ નામના ટ્વિટર યૂઝરે લખ્યું કે ''રવિ શાસ્ત્રી જ્યારે ફુલ ફૉર્મમાં હોય છે ત્યારે પણ એક એવરેજ ખેલાડી હોય છે, રાહુલ દ્રવિડ સાથે તેમને મહાન તરીકે ગણાવવા એ મહાનતાના ધોરણનું અપમાન છે.''

''ભૂતકાળના રવિ શાસ્ત્રી આજના રવીન્દ્ર જાડેજા જેવા જ છે. જોકે રવીન્દ્ર જાડેજાને પણ આ નહીં ગમે.''

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

શોભિત અગ્રવાલ નામના ટ્વિટર યૂઝરે લખ્યું કે ''એક તો રાહુલ દ્રવિડ છે, બીજું કોણ?''

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

અમુક લોકોએ કંઈક આ પ્રકારના ફોટો પોસ્ટ કર્યા જેમાં દીવાલ દેખાતી હોય, કારણકે રાહુલ દ્રવિડ ધી વૉલ તરીકે ઓળખાય છે.

દીપેન નામના ટ્વિટર યૂઝરે ભારતીય ક્રિકેટ ટીમના હાલના ખેલાડીઓની એક તસવીર પોસ્ટ કરી જેમાં તેઓ એક દીવાલનો ટેકો લઈને બેઠા છે.

તેમણે લખ્યું કે ''હાલના ભારતીય ખેલાડીઓ રાહુલ દ્રવિડ સાથે.''

બદલો X કન્ટેન્ટ, 4
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 4

''રાહુલ દ્રવિડ તો મહાન છે પરંતુ અન્ય મહાન ખેલાડી કોણ છે'' એવી એક ટ્વીટના જવાબમાં રઘુ નામના યૂઝરે લખ્યું કે ''બીજો મહાન ખેલાડી છે કોચ શ્રીધર.''

આર. શ્રીધર ભારતીય ક્રિકેટ ટીમના ફિલ્ડિંગ કોચ છે. તેઓ પણ બીસીસીઆઈ દ્વારા પોસ્ટ કરવામાં આવેલી તસવીરમાં દેખાઈ રહ્યા છે.

બીસીસીઆઈની ટ્વીટના જવાબમાં રોશન રાય નામના એક ટ્વિટર યૂઝરે લખ્યું કે ''બે મહાન લોકો રાહુલ અને દ્રવિડ.''

બદલો X કન્ટેન્ટ, 5
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 5

રાજ મોહિન ખુરાના નામના ટ્વિટર યૂઝરે લખ્યું કે ''બીસીસીઆઈને ભારતીય ક્રિકેટ ટીમના મહાન ખેલાડીઓ વિશે એક રિફ્રેશર કોર્સની જરૂર છે.''

બદલો X કન્ટેન્ટ, 6
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 6

નિકુંજ નામના ટ્વિટર યૂઝરે એક તસવીર પોસ્ટ કરી જેમાં તેઓ દીવાલ પાસે ઊભા દેખાય છે અને લખ્યું ''હું રાહુલ દ્રવિડ સાથે.''

સ્ટ્રેટ ટૉક ઇન્ડિયા નામના ટ્વિટર યૂઝરે લખ્યું કે ''એક વ્યક્તિ દર વર્ષે બે કરોડ રૂપિયા કમાય છે અને બીજી વ્યક્તિ વાર્ષિક દસ કરોડ રૂપિયા. બે મહાન લોકો સાથે એક સરખું વર્તન કરવું. તેંડુલકર જેવી વિદાય રાહુલ દ્રવિડને આપવામાં નહોતી આવી.''

બદલો X કન્ટેન્ટ, 7
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 7

રાહુલ દ્રવિડ હાલ નેશનલ ક્રિકેટ ઍકેડમીના પ્રમુખ છે.

ગત વર્ષે ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમે વિશ્વ કપ જીત્યો હતો. રાહુલ દ્રવિડ એ ટીમના કોચ હતા અને આ વિજય માટે ઘણાં લોકોએ દ્રવિડને શ્રેય આપ્યો હતો.

બીસીસીઆઈએ વર્ષ 2015માં ભારત-એ ટીમ અને અંડર-19 ટીમના કોચ તરીકે રાહુલ દ્રવિડની નિમણૂક કરી હતી.

અમુક મીડિયા રિપોર્ટ પ્રમાણે રાહુલ દ્રવિડ બેંગલુરૂના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારતીય ક્રિકેટ ટીમના ટ્રેનિંગ સેશનમાં દેખાયા હતા.

ટીમ ઇન્ડિયા બેંગલુરુમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રવિવારે ત્રીજી ટી 20 મૅચ રમવાની છે.

ભારતીય ટીમની દક્ષિણ આફ્રિકા સામે સિરિઝ 15 સપ્ટેમ્બરથી શરૂ થઈ છે જે 23 ઑક્ટોબર સુધી ચાલશે.

આ પહેલાં મોહાલીમાં બીજી ટી 20 મૅચ 18 સપ્ટેમ્બરે રમાઈ હતી જેમાં ટીમ ઇન્ડિયાનો સાત વિકેટથી વિજય થયો હતો.

26 સપ્ટેમ્બરથી દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે પ્રૅક્ટિસ ટેસ્ટ મૅચ રમાવાની છે. ત્યાર બાદ બંને વચ્ચે ત્રણ ટેસ્ટ મૅચ રમાશે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો