હંગેરીમાં જન્મદર વધારવાની યોજનાઓનો લાભ લેવા જતાં પરિવારો કેવી મુશ્કેલીમાં મુકાય છે?

વીડિયો કૅપ્શન, હંગેરીમાં જન્મદર વધારવાની યોજનાઓનો લાભ લેવા જતાં પરિવારો કેવી મુશ્કેલીમાં મુકાય છે?
હંગેરીમાં જન્મદર વધારવાની યોજનાઓનો લાભ લેવા જતાં પરિવારો કેવી મુશ્કેલીમાં મુકાય છે?
પ્રકાશિત

વિશ્વભરમાં જન્મદરમાં ઘટાડો થયો છે. અને કેટલીક સરકારોએ લોકોને વધુ બાળકો કરવા માટે મનાવવાના મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમો શરૂ કર્યા છે.

જન્મદર વધારવાની તરફેણ કરનારી નીતિઓમાં હંગેરી અગ્રેસર રહ્યું છે.

આ માટે તે પોતાના GDPનો 4થી 5 ટકા જેટલો હિસ્સો પરિવારોને ઉદાર લાભો અને સહાયરૂપ યોજનાઓ પર ખર્ચે છે. પરંતુ શું તે કામ કરી રહ્યું છે?

બીબીસી વર્લ્ડ સર્વિસના પૉપ્યુલેશન રિપોર્ટર સ્ટૅફની હેગર્ટીનો બુડાપેસ્ટથી અહેવાલ...

વિશ્વભરમાં જન્મદરમાં ઘટાડો થયો છે. અને કેટલીક સરકારોએ લોકોને વધુ બાળકો કરવા માટે મનાવવાના મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમો શરૂ કર્યા છે.

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન