ગુજરાતમાં પવનોમાં ફેરફાર થશે, શું ઠંડીનો વધુ એક રાઉન્ડ આવવાની શક્યતા છે?
પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ
રાજ્યના દક્ષિણ અને ઉત્તર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રમાં પવનની ગતિમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. સ્વાભાવિક રીતે તેની અસર ઠંડી, ઝાંકળ તથા તાપમાનમાં ફેરફાર જોવા મળશે.
સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતની દરિયાઈપટ્ટીમાં પવનની ગતિમાં પલટો આવશે, જેની સીધી અસર તાપમાનના પારા ઉપર પડશે.
રાજ્યમાં રાત્રે નીચું તાપમાન 13 ડિગ્રી અને દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 30 ડિગ્રી સુધી પહોંચવાની અસર છે.
આ સિવાય મહિનાના અંતભાગમાં રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદના વરતારા વિશે જાણો આ વીડિયોમાં.

ઇમેજ સ્રોત, ANI
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



















