દેશનાં પ્રથમ મુસ્લિમ મહિલા ફાઇટર પાઇલટ જેમની સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે કરી પ્રશંસા

દેશનાં પ્રથમ મુસ્લિમ મહિલા ફાઇટર પાઇલટ જેમની સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે કરી પ્રશંસા
પ્રકાશિત

ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરનાં રહેવાસી સાનિયા મિર્ઝા દેશનાં પ્રથમ મુસ્લિમ મહિલા ફાઇટર પાઇલટ બનવા જઈ રહ્યાં છે.

દેશના સંરક્ષણમંત્રી રાજનાથસિંહે પણ લખનૌમાં એક યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ઉત્તર પ્રદેશનાં સાનિયા મિર્ઝાની પ્રશંસા કરી

સાનિયા મિર્ઝાએ યુપીએસસી અને એનડીએની પરીક્ષા પાસ કરીને આ સિદ્ધિ મેળવી છે. એનડીએ એટલે કે નેશનલ ડિફેન્સ ઍકેડમી જે સેનામાં ઑફિસર બની દેશની સેવા કરવાના સપના જોતા યુવાઓ માટેની પરીક્ષા હોય છે.

શું છે સમગ્ર કહાણી જુઓ અહીં.