નડિયાદમાં ભાજપ ઉમેદવાર પંકજ દેસાઈ રોબૉટ મારફતે કરી રહ્યા છે ચૂંટણીપ્રચાર

વીડિયો કૅપ્શન, નડિયાદમાં ભાજપ ઉમેદવાર પંકજ દેસાઈ રોબૉટ મારફતે કરી રહ્યા છે ચૂંટણીપ્રચાર
નડિયાદમાં ભાજપ ઉમેદવાર પંકજ દેસાઈ રોબૉટ મારફતે કરી રહ્યા છે ચૂંટણીપ્રચાર
પ્રકાશિત

ગુજરાતની વિધાનસભાની ચૂંટણી આડે થોડા દિવસની જ વાર છે.

ત્યારે નેતાઓ પણ પ્રચારમાં પૂરું જોર લગાવી રહ્યા છે.

મતદારો અને ભીડને આકર્ષવા માટે નેતાઓ અને પક્ષો નવી નવી રીતો અપનાવી રહ્યા છે.

આવી જ એક રીત અપનાવી નડિયાદના ભાજપ ઉમેદવાર પંકડ દેસાઈએ.

તેઓ રોબૉટની મદદથી પ્રચાર કરી રહ્યા છે.

આખરે કેમ પ્રચારમાં રોબૉટ ઉતારાયો? શું છે આની પાછળનું કારણ?

જાણવા માટે જુઓ બીબીસી ગુજરાતીની ખાસ રજૂઆત.

રેડ લાઇન
રેડ લાઇન