સુરતમાં સંગીતના તાલે ઍરોબિક્સ અને યોગ કરતું ગ્રૂપ
સુરતમાં સંગીતના તાલે ઍરોબિક્સ અને યોગ કરતું ગ્રૂપ
પ્રકાશિત
જો તમે સોશિયલ મીડિયા ઉપર ફિટનેસ રીલ્સ જોતા હશો, તો પૂરી શક્યતા છે કે તમે સંગીતના તાલે ઍરોબિક્સ કરતાં આ ગુજરાતીઓનો વીડિયો જોયો હશે.
આ સુરતના ગજાનંદ ગ્રૂપના સભ્યો છે. તેઓ સંગીત તાલે ઍરોબિક્સ કરે છે. તેમાં મ્યુઝિક મોટા ભાગે ગુજરાતી ગરબા કે દાંડિયારાસનું હોય છે.
શારીરિક કસરત સાથે સાંસ્કૃતિક સંગીતના આ સંયોજનને કારણે આ ગ્રૂપની આગવી ઓળખ બની ગઈ છે.
જુઓ તેમનો સંપૂર્ણ વીડિયો અહીં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



