You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કીર્તિદાન ગઢવીએ પત્ની સાથે અમદાવાદમાં ઉત્તરાયણ ઊજવી
કીર્તિદાન ગઢવીએ પત્ની સાથે અમદાવાદમાં ઉત્તરાયણ ઊજવી
પ્રકાશિત
ગાયક કીર્તિદાન ગઢવી અને તેમનાં પત્નીએ પહેલી વાર અમદાવાદમાં ઉત્તરાયણ ઊજવી હતી.
અમદાવાદમાં ધાબા પર પતંગ ઉડાડતાં ઉડાડતાં તેમણે બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય સાથે વાત કરી.
તેમણે કહ્યું કે અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરવી એટલે આખા ગુજરાત સાથે પતંગોત્સવની ઉજવણી કરવી એવો અનુભવ તેમને થયો.
કીર્તિદાન આ સમયે પતંગ ચગાવતા તેમનાં મનપસંદ ગીતો પણ ગાયાં હતાં.