અરબી સમુદ્રની સિસ્ટમ ગુજરાતને અસર કરશે? રાજ્યમાં ક્યારથી વધી શકે ઠંડી?

વીડિયો કૅપ્શન, અરબી સમુદ્રની સિસ્ટમ ગુજરાતને અસર કરશે? રાજ્યમાં ક્યારથી વધી શકે ઠંડી?
અરબી સમુદ્રની સિસ્ટમ ગુજરાતને અસર કરશે? રાજ્યમાં ક્યારથી વધી શકે ઠંડી?
પ્રકાશિત

ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ હવે સવાલ એ થઈ રહ્યો છે કે ઠંડી ક્યારથી પડશે?

અરબી સમુદ્રમાં સિસ્ટમ કઈ તરફ આગળ વધશે એ જોવું પણ મહત્ત્વનું છે, એની ગુજરાત પર કેવી અસર થશે.

સાથે જ ગુજરાતમાં ઠંડી વધવાની શરૂઆત કયારથી થશે? ગુજરાતના હવામાન વિશેની વિગતવાર માહિતી સ્ક્રીન પરના નકશાઓની મદદથી સમજાવીશું આ વીડિયોમાં.

અહેવાલ અને રજૂઆત -દીપક ચુડાસમા, ઍડિટ - સુમિત વૈદ

અમદાવાદ

ઇમેજ સ્રોત, Getty Images